Download a free eBook on Dariyalal, which is written by Gunvantrai Popatbhai Acharya. Let’s first read the book content of this PDF:
Book Content
સૌપ્રથમ થાય તેમ દરિયાઈ નવલકથાનો ઉલ્લેખ થાય ત્યારે ગુણવંતરાય આચાર્યનું નામ સૌપ્રથમ હોઠ પર પ્રગટે સાગરખેડુઓના જીવનની સંવેદનાઓ તેમના સંઘર્ષો અને તેમની જીવનશૈલીનું ગુણવંતરાય આચાર્યની કલમે જે નકશીકામ થયું છે તે તેમની દરિયાઈ નવલકથાઓને જીવંત કરી મૂકે છે તેમની આ દરિયાઈ નવલકથાઓ તમને વારંવાર વાંચવાનું મન થાય એમાં નવાઈની શી વાત છે.
આફ્રિકનોના તારણહાર બનેલા રામજી પરાગજીની સાહસિક વાર્તા. તેઓ ભારતીયોને ગુલામીના વ્યવસાયમાંથી બહાર કાઢવામાં મુખ્ય વ્યક્તિ હતા.