Madhyabindu (મધ્ય બિંદુ)

Book NameMadhyabindu (મધ્ય બિંદુ)
AuthorKaajal Oza Vaidya
CategoryGujarati Books
Book LanguageGujrati
PublisherNavbharat Publication
Pages252
ISBN8184405065
CountryIndia

Download a free eBook on Madhyabindu, which is written by Kaajal Oza Vaidya. Let’s first read the book content of this PDF:

Book Content

પ્રિયમ – એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી – સાચુકલી છોકરી! આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે. શૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી.

આ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ. આ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે! સીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા આ સંબંધો! ત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું – મધ્યબિંદુ.

Note: If You think this Study Material or Free Pdf Book is Useful to you, Kindly, Switch to the hard copy of this Book & Buy it from official publishers and make use of your potential efficiently with more confidence. The reason is that electronic gadgets divert your attention and also cause strains while reading eBooks.

Disclaimer: All books/materials available on this website or the links provided on the site are for educational and study purposes only. However, we provided the links which are already available on the internet. The content is meant for individual and noncommercial uses only. This Pdf book is provided for students who are financially troubled but deserve to learn. Thank you!